? *જોકર* ?
આજનું જીવન જીવવું હોય તો થાવું પડે જોકર.
હસતાં હસતાં જીવનમાં ખાવી પડે છે ઠોકર.
આજની જીવનશૈલી જાણે લાગે છે નોકર.
દુઃખમાં હોય ભલે છતાં હસાવે છે જોકર.
સમજે દુનિયા એને મજાકિયા જોકર.
ભરી રાખે છે આંખોમાં આંસુઓ ના લોકર.
નર કહે એના માટે હૈયું પણ કરવું પડે છે કઠોર.
ઘા જેલવા પડે છે એમજ નથી થવાતું જોકર.
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ