બોસ આ ગુજરાત છે!
અહીં પ્રેમ કેરો સાદ છે!
પ્રભુજી નો પ્રસાદ છે!
ને પ્રકૃતિ નો વરસાદ છે!
યસ આ ગુજરાત છે.
અહીં નર્મદાનાં નીર છે!
માખણ ને પનીર છે!
ને ઉજળું તકદીર છે!
યસ આ ગુજરાત છે.
અહીં ગરબા રાસ છે!
વાણી જ્ઞાન નો ઉજાસ છે!
ને સોનેરી પ્રભાત છે!
એલા આ ગુજરાત છે ???