Gujarati Quote in Thought by કલમ ના સથવારે

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#worldmentalhealthday #mentalhealth #healthylife #માનસિક #સ્વાસ્થ્ય #મન

World mental health day
વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ

ભાગદોડ ને stress ની છે આજ ની life
ઘેરી લે છે મન ને એ depression site
ઉપાય છે એક accept who you are

સોશ્યિલ મીડિયા માં છે different stage
નાના પ્રોબ્લેમ માં લેવાય છે suicide step
તો કોશિશ કરો સમસ્યા માટે ask for help

ક્યાંક કયારેક બદલાય છે thinking mood
બની પણ શકે હોઈ કોઈ ની grief નું root
સુધરી શકે એ મૂડ, એક વાર કરો talk about

થઈ ગયું હોય જીવવા માટે કશાક નું addiction
કયારેક Self harm માં દેખાય છે એ reaction
તો જરૂરી છે એમાં relaxation ને meditation

Mentally strong can win any battle

Gujarati Thought by કલમ ના સથવારે : 111268412
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now