Gujarati Quote in Gandhigiri by Dhaval Limbani

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી રહી છે ભારતના ઘડવૈયાની કહાની..
ઉપનામથી ઓરખાયાં બાપુના સહિયારી
બચ્ચે બચ્ચાં જોય થતાં હતાં રાજી રાજી..
સત્યાગ્રહના હતાં તે એક ગાંધી..
સ્વદેશ માટે જેણે કરી હતી દાંડી કૂચ પદયાત્રા..
ચપટી મીઠું મુઠીમાં હાથમાં ભરી
સ્વદેશ માટે આપ્યો સંદેશ લાંબી કતાર અંગ્રેજો સામે ધરી.
ચરિત્ર રચાયું મહાત્મા ગાંધી..
દેખાવમાં હતી તેમની સાદગી..
વસ્ત્ર ધારણ માટે ઉપયોગ કરે ખાદી..
મોટાં ચશ્માં ધારી હાથમાં લઈને ચાલે લાઠી..
#gandhigiri #gandhi #Gandhigiri #gandhiji

Gujarati Gandhigiri by Dhaval Limbani : 111264873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now