બાપુ માટે પહેલા કે શું આજે
ક્યાં કોઈ ભેદ છે.?
પહેલા જેલમાં બાપુ કેદ હતા
આજે નોટ પર બાપુ કેદ છે..!
બાપુને ફોટે રાખી લાંચના દોર તો ચાલે રોજ
બાપુના નામે કેટલાને હજુ કરવાની બાકી મોજ
સત્યના પ્રયોગો લાઇબ્રેરીમાં રખડે બસ આ ખેદ છે
પહેલા જેલમાં બાપુ કેદ હતા
આજે નોટ પર બાપુ કેદ છે..!
$@¶@®