તારી દુનિયા…!
ખોવાય જો સપના તારા તો કહેજે…
પલટાવી અંધકારના પેટાળને છીનવી લાવીશ તારા સપનોને…
વધે જો તારો સમય તો કહેજો..
બનાવી એ સમય ને સથવારો ચાલીશ તારી સાથે..
પડે જો આછું તારું સ્મિત તો કહેજે…
લાવીશ છીનવી આખી દુનિયા એ સ્મિત ની…
લાગે જો થાક જિંદગી નો તો કહેજે…
ફરી બનાવીશ સ્વર્ગ તારી જિંદગી ને,
આત્મવંચિત બનાવી મારી હસ્તી ને……
Mr.Alone...