મીત્રો ગાંધીગીરી કરવી મને થોડી અઘરી લાગી હતી.
હુ અને મારા પીતાજી એક દિવસ ઓફિસ થી ઘર તરફ જતા હતા ત્યાં
રસ્તામાં એક નશો કરેલ માણસ મળ્યો જે ચાલવા માટે અસમર્થ હતો.
તેને જોઇ મારા પીતાજી ને દયા આવી મને કહ્યું જા આ ભાઇ ને તેમનાં ઘરે
ઉતારતો આવ. મે આ કામ કરવાની ના પાડી દીધી. જે આજે પણ એ તક ચુકવાનો મને અફસોસ મહેસુસ થાય છે.