Gujarati Quote in Poem by Kunjdas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ બે પળ ની વાત થઈ જાય,
બસ આમ જ મુલાકાત થઈ જાય,

બીજું ક્યાં હું કઈ માંગુ છુ તારી પાસે,
બસ એક સાંજ તારી સાથ થઈ જાય.

આપણા બે વચ્ચે છે જે અત્યારે,
એ દુરીઓ બસ ગાયબ થઈ જાય,

ખરાબ ભૂતકાળ આપણો વિસરી જાય,
અને સારુ ભવિષ્ય આત્મસાત થઈ જાય,

જે અટકી ને ચાલે છે ક્યારનો,
એ પ્રેમ હવે સતત થઈ જાય,

બધી જ નફરતો વિસરી જાય બંને ની,
આપણા વચ્ચે પ્રીત હવે ફકત થઈ જાય,

ક્યારનો અહીંયા ખોટ જ કરું છુ હું
હવે તો મારી થોડી બરકત થઈ જાય,

કેટલુંક જીવસુ આપણે અલગ મત થી,
બસ આપણા બંને નો એકમત થઇ જાય,

જેનું ન'તુ અસ્તીત્વ અત્યાર સુધી,
એ પ્રેમ હવે બસ અનંત થઇ જાય.

Gujarati Poem by Kunjdas : 111258845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now