મારા નુકશાન થી નહી,
તારી મુશ્કાન થી મતલબ છે,
હસે તું જ્યારે પણ,
ત્યારે તારી હસી ની કેટલી હકીકત છે,
એનાથી મને મતલબ છે,
તારું આમ ખુદમાં ગુમસુમ રહેવું,
હવે સારું નથી લાગતું મને,
હવે હસે તું અને કારણ હું બનું,
બસ એટલો જ મારો મતલબ છે.....
હા..... છે...... મતલબ.. ?