"અર્જુન જેવી આંખ અને કાન ધૃતરાષ્ટ્ર જેવા,
ભીમ જેવા બાહુ અને સુંદરતા નકુલ જેવી,
કર્ણ જેવો મિત્ર અને ભાઈ પાંડુ જેવો,
શકુનિ જેવી બુદ્ધિ અને જ્ઞાન વિદુર જેવું,
યુધિષ્ઠિર જેવો સ્વભાવ અને પ્રેમ શાન્તનુ જેવો,
ગાંધારી જેવો ત્યાગ અને પ્રતિજ્ઞા ભીષ્મ જેવી,
અને છેલ્લે શ્રી કૃષ્ણ જેવી વાણિ."
જો આ બધુ તમારી પાસે હોય તો આ જગતમા તમે ક્યાય પાછા નઈ પડો.
~ ॥ઍક જોકર ની કલમ॥