(insta@savicha_sara_vichar)
" તું વધ"
પગથિયું પણ તારી રાહ જોવે માણહ (માણસ)
હવે તો આગળ વધ...
ભગવાને બાંધ્યા છે સમુદ્ર તારા નામના
પાણીયારાની આશા છોડતો તું વધ...
કેટલું રહીશ આ દિલની ગટમાળમાં
તારા સતરંગી દર્શન જોતો તું વધ...
નથી સમય માણહ પિંજરામાં રહેવાનો
આકાશને પીંજરું બનાવતો તું વધ...
તું તો એક મુક્ત પંખી છે
તારા જીવનનો રાજા બનતો તું વધ...
તું વધ... તું વધ... DJC ✌️