*ચોખા જો કંકુ સાથે ભળે તો કોઇના મસ્તક સુધી પહોંચી જાય,,,*
*અને જો દાળ સાથે ભળે તો ખીચડીમાં જ ખપી જાય...*
*તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે સાહેબ,,,*
*પણ તમે કોની સાથે ભળેલા છો તે મહત્વનું છે...!!!*
શુભ સવાર જય શ્રી રાધામાધવ આપનો દિવસ મંગલમય રહે મિત્રો,,, ??