Gujarati Quote in Microfiction by Suresh Vala

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો માનવી લાગણીહીન બનતો જાય છે.લાગણીઓનુ ખૂન થતુ જાય છે.

ઊગાડયુ આ ઉરમા સ્વાથઁ ,મોહ ને ઘણુ ઘણુ
કેમ ન ઊગાડયુ લાગણીનુ કોમલ પુષ્પ.
ન રહયા ખુદના જ ખુદના
મારી ખુદના એ જ કટારી.
સૂરેશ વાળા

Gujarati Microfiction by Suresh Vala : 111253233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now