ગણેશચતુર્થી વિશે એક વિચારવા જેવી અને પરિવર્તન લાવવા જેવી વાત...??
"દરગાહ" અને "ગુરુદ્વારા" માં માથે ઓઢી, આખાં કપડાં પહેરીને જઇએ,અને મંદિરમાં બરમુડા ચાલે.?.?.?.
ધર્મનાં નિયમો હોય તેનું પાલન કરવું જ જોઇએ.
કયારેય પણ જૈન, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તીઓને ધાર્મિક જુલૂસમાં ફિલ્મી ગીતો પર નાચતાં જોયા છે.?.?.?.
ગણપતિદાદાને લઈ આવતાં વખતે ડિ.જે. પર વાગતાં ગીતો 'તુ પ્રેમી, મેં પ્રેમી' 'લૈલા મૈં લૈલા' પર જોરશોરથી નાચતાં "ધર્મ" પ્રેમીઓ કેહવાય.?.?.?.
પરિવર્તન આવકાર્ય છે,પણ આવું પરિવર્તન.?.?.?.
વિઘ્નહર્તા ગણપતિદાદા સૌને સદબુદ્ધિ આપે ને સાચો માર્ગ બતાવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના...
વિચારજો તો ખરા...???
???????