Gujarati Quote in Poem by kundan langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી ઝંખનાનું બીજ
રોજ પલ્લવિત બને
ધીમે ધીમે વૃક્ષ બની
વિસ્તરતું જાય
વસંત માણે
પાનખરને માણે
કહો પછી હું
ૠતુપલટા કે
સમયની અવધિ
કેવી રીતે જાણું?




વિમાસણ છે
મનને. બહુ...બહુ
કે હું કોને ચાહું?
તને કે શમણાને?
શમણું જ તું થકી
અને તું જ શમણામાં
હો....જયાં!




મારી
બરબાદીની
યાદીમાં
ભાગીદારીમાં
મોખરે હતાઃ
હ્રદય
નજર
ભરોસો!
.....



રાધાને કાન
બેઉની સંધિમાં
કયાંય મીરાંનું નામ નહિ
રામ ને સીતા
દ્વન્દ્વ સમાસમાં
શબરીનું નામ કયાંય નહિ
ભલે આયખુ એની પાછળ ઝૂરી

Gujarati Poem by kundan langalia : 111247493
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now