એક લેહરી રાજા હતો..
તણે પ્રધાન ને બોલાવી ને કીધું
રાજ્યભરમાં ઢંઢેરો પીટ
અને કહો કે
જે મારા રાજ્ય માથી મારા સવાલનો
સાચો જવાબ આપશે એને સો
સોનામહોર ઇનામ આપવામાં આવશે...
લોકો મા ભારે ઉત્સાહ હતો...લોકો જવાબ ની તૈયારી કરવા લાગ્યા...
શ્રાવણ મહિનો હતો રવિવાર હતો સાંજ ના ચાર વાગે બધા ભેગા થયા હતા.....
રાજ્ય ના બધાજ લોકો આવ્યા છેકે નહીં તેની પ્રધાને ગણતરી કરાવી...અને પુછ્યું બધા હાજર છેકે??
બધાજ લોકો હાજર હતા પણ ભગલો કુંભાર હાજર ન હતો...
બધા ને ખુબજ નવાઇ લાગી...એક જવાબ આપી કમાવવાનો મોકો છોડી દીધો ?!!!
રાજા એ લોકો ને પુછ્યું....અને કહ્યું
આજ સવાલ જ એ છે કે ભગલો કુંભાર સભામાં કેમ નથી આવ્યો...
કોઇકે કીધું તેને જરૂરત નથી..કોઇકે કીધું મુર્ખ છે...કોઇકે કીધું એ જવાબ આપવા મા સમક્ષ નથી....કોઇકે કીધું એને અક્કલ નથી તે જવાબ કેવી રીતે આપવાનો ??
રાજા એ પ્રધાન ને પુછ્યું....તમારુ શુ કહેવું છે?
પ્રધાન કહે : ભગલો કુંભાર એકદમ મહેનતથી કમાવવા વાળો માણસ છે એ આવા મફત ના પૈસા લેવા નથી માગતો...એટલે તે આવ્યો નથી...
રાજા ખૂબજ ખુશ થયા...
રાજા એ ભગલા કુંભાર ને લેવા માટે પાલખી મોકલી ...સત્કાર કરી સો સોનામહોર આપી....
મિત્રો તમને લાગતુ હશે કે શ્રાવણ માસ પાળવાથી અને મહેનત કરાવાથી ફળ જરૂર મળે છે ..
*તેવુ નથી.*....
જ્યારે ઢંઢેરો પીટતા હતા ત્યારે અને સભામાં જવાનું હતું ત્યારે ભગલો કુંભાર IB ની ક્વાટર મારી ને સુતેલા હતો...
*સારાંશ*
**********
નશીબ સારુ હોય તો દારૂ પીવાથી પણ ફાયદો થાય છે.....
નશીબ ખરાબ હોય ત્યારે મહેનત અને પ્લાનિંગ પણ ફેલ થઇ જાય છે
???????