જે કલી ને હંમેશા સતાવી એ આજે ચાલી ગઈ
મજબૂરી હતી એની પણ કે ના બની મારી નજર
પ્રેમ તો હતો દોસ્તી નો સાહેબ પણ આજે થયા અલગ
અમારી દોસ્તી છે દિલ થી એટલે જ છીએ અમે ખુશ
બસ એની યાદ અને એની વાત સતાવસે પણ
મન હલકું કરી ને કરી લઇસ દિલ થી વાત
હોસ્પોટ તો એનું પણ હતું કનેક્ટ પણ પાસવર્ડ બદલાઈ ગયો
rj na dil ni vat