એક સાથી તો હોઈ
કોઈ સંગાથી તો હોઈ
જોઈ એને રુદદુ એમ કહે
કોઈ હોઈ ના આશ પાસ
બસ એજ મારા મહી રહે
વાટ જોતી રહી હું હંમેશા એની
જેની આવાની કોઈ આસ પણ નોતી
સાથી સંગાથી તો સ્વપ્ન બની ગયું
આજ તો દિલ બથુંજ હારી ગયું
મન મનાવા સિવાય કસું ના રહીયુ
બધુજ હથેળી માંથી સરકી ગયું
KVJ ?