જય જવાન-જય કિસાન
સર્વેને રાષ્ટ્રભાવ સહ અરજ કે
આપણે બધાને એવું લાગે કે હું જે વર્ક કરું તે બરાબર છે પણ વધુ સમય-ખર્ચ ને બદલે આપણે સૌ
આપણે આપણા પોત-પોતાના
ગામમાં આગામી તા.15 ઓગસ્ટ ના રાષ્ટ્રિયપર્વ નિમિતેના કાર્યક્રમમાં આપણાં આર્મી જવાનો કે જે નિવૃત થયા છે તે અને નોકરીમાં હોય અને હાલ રજા ઉપર આવ્યા હોય તે સૌ જવાનોનું આપણે સન્માન કરવાનું ગોઠવીએ.રાષ્ટ્રજોગ સમયાનુસાર જરૂરી કામ કરવાના હોય તે કરીયે માત્ર આપણને જલસા પડે તેવું નય ચાલે.
ભારતદેશ ને સ્વતંત્રતા મળવી તે પણ એક કુદરતી સંકેત હતો તે પણ આપણે ન ભૂલવું જોયે
આપણા પોત-પોતાના ગામમાં
રાષ્ટ્રભાવના વધુ સંકરાત થાય તે થવાથી રાષ્ટ્રનું-સમાજનું જબરું કામ ઘર બેઠા કર્યું ગણાશે. ??