Gujarati Quote in Blog by Divya Modh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રકૃતિ અને માણસ

લોકો ભલે તપતા સૂરજ ને જોવા ન જતા હોય પણ નમતા સૂરજ ને જોવા તો જાય જ. આપણી પ્રકૃતિ જ આપણા માનવીય સ્વભાવને દર્શાવે છે કે ગુસ્સા અને ઘમંડ માં રહેનાર થી બધા દૂર જ રહે જ્યારે નમતા અને , શાંત માણસ ને બધા જ માન આપે.
આ થઈ પોઝિટિવ સાઈડ પરંતુ આ જ સૂરજ ના તાપ ને બીજી રીતે દર્શાવવો હોય તો એ સફળતા ન ઉદાહરણમાં પણ લઈ શકાય . સૂરજ ના તાપ એની ઊંચાઈ ભલે કોઈ સહન ન કરી શકે પણ એની નિષ્ફળતા એટલે કે એની ઠંડકની મજા માણવા લોકો ની ભીડ આવશે જ .એવી જ રીતે લોકો ભલે આપણી સફળતા માટે શાબાશી આપવા ન આવે પણ નિષ્ફળતાના મેણા મારવા તો આવશે જ.

Gujarati Blog by Divya Modh : 111226989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now