Gujarati Quote in Jokes by Hitesh Rathod

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગૃહની કાર્યવાહી ચાલુ છે...
ચર્ચા દરમિયાન અકળાયેલા એક સદસ્ય ઉવાચ : `અહીં ગૃહમાં બેઠેલા 50 ટકા સદસ્યો મુર્ખ છે´!
ગૃહમાં હોબાળો મચી ગયો...બધાની એક જ માંગ..આ વિધાન પાછું ખેંચવામાં આવે...પાછું ખેંચવામાં આવે...
સ્પિકરનો આદેશ : સદસ્ય મહોદય વિધાન પાછું ખેંચો..
આદેશને પગલે પેલા સદસ્યએ વિધાન પાછું ખેંચતા કહ્યું : ક્ષમા કરશો, અહીં ગૃહમાં બેઠેલા 50 ટકા સભ્યો મુર્ખ નથી´!
સભ્યોએ પાટલીઓ થપથપાવી...

Gujarati Jokes by Hitesh Rathod : 111226924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now