*જિગર*
જિગર આપજે જો મને તો વિરાટ જેવો આપજે.
મારાથી દુનિયા દરે એવા જિગર મને સ્વપ્નમાં પણ ન આપજે.
જે માં આવા સપુતને જન્મ આપે એ ધન્ય થઈ જાય.
એ પિતા ની છાતી છપ્પનની થઈ જેણે આવી જિગર જોઈ.
જિગર ની વાતું કરતા ઘણા જોયા પ્રાણ લઈ લેતા લોકોના.
આવા જીગરજાન બહું ઓછાં છે જે જીંદગીઓ બચાવે લોકોની.
ધન્ય મારા ગુજરાતને હજી આવા વિરલાઓ આપે છે.
જેની સામે સો વાર આ નર નું મસ્તક ઝુકે છે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ