Gujarati Quote in Blog by ગુલાબ ની કલમ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે કોઈ ના વિરહ ની યાદ માં કેટલું રડતા હોઈ એ ,
ક્યારેય એમ વિચાર્યું કે
વાદળ ને કેટલો વિરહ હશે
કોની યાદ માં આટલું રડતા હશે
જેને આપણે હર્ષ ઉલ્લાસ થી
વરસાદ કહીયે ...

Gujarati Blog by ગુલાબ ની કલમ : 111222082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now