સુપ્રભાતમ
જોઈ વાત રાત આખી એની, પણ ના આવી...મિચાયી આંખોને સ્વપ્નમાં રુમઝુમ આવી..
ખૂબ ચાલ્યો, આખો દિવસ, થાકી ગયો, સવારે પાછો એ જ રવિ તપી ગયો
કેમેય કરીને ના આવ્યું મોત, જીવે કહ્યું, તો જ જાવ , પહેલા પ્રકાશો પોત
પ્રેમમાં કર્યો ખૂબ ઉજાગરો, અંતે બની ગયો ઇ બિચારો
【સ્વરચિત : કશ્યપ જે.જોશી】