જંગલ
જરુર નથી જંગલ જવાની
અહિયા પણ ભજન થાય છે
ઘેર ઘેર છે લક્ષ્મી માતાઓ
પિતા માં પરમેશ્વર વશનારા છે
ધાર્યું થયું હોય આજીવન ભલે
અમુક થી ક્યાં છેવટ સુધી મુકાય છે
જોયો એક દશરથ અવધમાં
અરીસામાં કાન પાસે સફેદ વાળ દેખાય છે
મુક્યુ એ જ ઘડીએ રાજ અવધનુ
રામ ને રાજા બનાવાની તૈયારી થાય છે
*લાલદા* રહો ઘેર કે જંગલમાં
પડેલો સ્વભાવ થોડો જાય છે.
શુભ સવાર
??જય ભૂતનાથ ??