આજે મારે શબ્દો થી બબાલ થઈ ગઈ
કે જ્યારે કરવા નીકળ્યો હતો દુશમનાવટ તારા થી
ને પ્રેમ ની શરૂઆત થઈ ગઈ
કરવો નોહતો મારે પ્રેમ છતાંય અનાયાસે
તારા એ ચેહરા થી મુલાકાત થઈ ગઈ
કે મુકેલા એ મારા પ્રેમ ના પ્રસ્તાવ માં
ઈશારા થી એક વાત થઈ ગઈ
મારી જિંદગી મા તારા સપનાઓ જોવાની
શરૂઆત થઈ ગઈ
મારે કરવી નોહતી શબ્દો થી બબાલ
છતાય ગામ આખામાં વાત થઈ ગઈ
કે છે તું પ્રેમ માં
એવી જાહેરાત થઈ ગઈ...