Gujarati Quote in Jokes by Gadhadara Jayou

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓછામાં ઓછા શબ્દોમાં
*સુખ, શાંતી અને ખુશી* નું વર્ણન કરવાની હરિફાઇ હતી.

લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ:

*સુતેલી પત્નિ*

નિર્ણાયકની આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા
અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું.
?????
Jayou Na Jalssa

Gujarati Jokes by Gadhadara Jayou : 111219527
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now