નાની ઉંમરમા બનેલા એક સફળ બિઝનેસમેનના પપ્પાનો જન્મદિવસ આવ્યો,,, એમના દોસ્ત એમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા એમની ઘરે આવ્યા, અને પુછ્યું દીકરા તારા પપ્પા ક્યાં ??? આજે એનો જન્મદિવસ છે એટલે અમે એમને વિશ કરવા આવ્યા છીએ ... ...
મી. બીઝનેસમેનનો જવાબ હતો, " હવે એવા બર્થડે તો આવ્યા કરે એ કંઈ ઉજવવાનો ના હોય ."
થોડા દીવસ પછી પોતાના બર્થડે પર ફાર્મ હાઉસમાં મોટી પાર્ટી કરી,,,
આ રીયલ સ્ટોરી છે,,,