વરસાદ આ દુનિયા માં પાણી રૂપે આવી ને લોકો ની પ્યાસ બુજવે છે,સૂર્ય તાપ ના રૂપ માં રોજ સવારે આવી એક નવી જિંદગી પ્રસરે છે,ચંદ્ર રાત ના આવી લોકો ને શીતળતા આપે છે,ફૂલ અને ફળ પોતાની જિંદગી ન્યોછાવર કરી લોકો ને જિંદગી જીવાડે છે,છતાં કાલા માથા નો માનવી એમ જ સમજે છે. આ દુનિયા એના પ્રતાપે જ ચાલે છે.