કોને લખેલુ એની ખબર નહી પણ વાંચી સમજવા જેવુ..
*પરદેશી અનુકરણમાં શું શીખ્યા* ? *બધું ટુંકુ કર્યું કે ઘટાડ્યું*
*શું શું ટુંકુ કર્યું કે ઘટ્યું ?*
૦૧ *સૌ પ્રથમ કુટુંબ ટુંકુ થયું*
૨ *વ્યવહાર ટુંકા થયાં*
૦૩ *સંબંધો ટુંકા થયાં*
૦૪ *વય ટુંકી થઇ*
૦૫ *ઊંઘ ટુંકી થઇ*
૦૬ *મન ટુંકા થયાં*
૦૭ *મહેનત ટુંકી થઇ*
૦૮ *વાળ ટુંકા થયાં*
૦૯ *કપડાં ટુંકા થયાં*
૧૦ *મર્યાદા ટુંકી થઇ*
૧૧ *બાળકોની સંખ્યા ટુકી થઇ*
૧૨ *ઘરે જમવાનું ઘટ્યું*
૧૩ *સાચાં ઘરેણાં ઘટ્યાં*
૧૪ *વાંચન ઘટ્યું*
૧૫ *ગણતર ઘટ્યું*
૧૬ *ધર્મ ધ્યાન ઘટ્યાં*
૧૭ *પગે ચાલવાનું ઘટ્યું*
૧૮ *લાજતો ટુંકી નહીં*
*પણ સાવ ગઇ*.
૧૯ *ખોરાક ઘટ્યાં*
૨૦ *ઘી-માખણનો વપરાશ ઘટ્યો*
૨૧ *રસોડામાંથી તાંબું, પિત્તળ, કાંસું ગયું*
૨૨ *માટલાં / ગોળા ઘટ્યાં*
૨૩ *નાટક ઘટ્યાં*
૨૪ *દયા ઘટી, દવા વધી ને નશાનું સેવન વધ્યું*
૨૫ *ઘરની ચા પીવાની ઘટી*
૨૬ *સુખ, ચેન ઘટ્યાં*
૨૭ *ઘંટી તો સાવ ગઇ*
૨૮ *ધાર્મિક પ્રવાસ ઘટ્યાં*
૨૯ *ન્યાય ઘટ્યો*
૩૦ *અન્યાય વધ્યો*
૩૨ *મહેમાન ઘટ્યાં*
૩૩ *માંગણ વધ્યાં*
૩૪ *લાગણીઓ ઘટી*
૩૫ *માંગણીઓ વધી*
૩૬ *પ્રેમ ઘટ્યો*
૩૭ *અપેક્ષાઓ વધી*
*ઘણાં ઘરોમાં હજુ આ અસર નહીં આવી હોય તો એમને મારી સો સો સલામ*
*સાચું કહેજો આ ૩૭ માંથી તમને કેટલાં લાગ્યાં છે*