મી કે વિનંતી
વા સંગ વરીપો હાણે વેરચી પયા ધુળ ખાઈ ને.
હેંડો વેર ન કર કે અછત મેં કચ્છ તે.
ભલે ને તોડે વેજ ડેમ તરા પણ હેકડી વાર ત ભર.
નર ત અરજ કરે થકી પેયો નારાયણ તું કી ક કર.
મી ચે તો નર કે
મી ચે અચા કી કચછમે હથ ઉંચા કરે ઉભા વે એડા નઈ ઝાડ.
રોગી જેત દેશો ઉત દેશાજેતી પવનચક્કી બેઈ કંપની જી ચેમની.
વરસા એનલા નર અઈ કિ નતા કયો અને મુંકે સલાહ દેયો સે ધાર.
પેલા ઉગાયો ઝાડ મથે ઝાડ ને ભનયો ચેક ડેમ જે આરે જગલજી વાળ.
પોય આઉ ન ક્યાં આળસ નૈ કરાયા આકે લીલા લેર તું પણ કુધરત કે નેર.
નારાણજી જાડેજા
નર