ઈતિહાસ આપણો ઉજળો છે
ભવ્ય ઉજાગર કરવો બાકી છે
પાટીદાર પાણીદાર રાજા ય છે
ઠેર ઠેર શુરાપુરા પાળીયા ય છે
કોણ કહેશે કે કણબી મોરો છે
કણબી પાણીદારને વફાદાર છે
કણબી વાહે કરોડ કહેવતેય છે
કણબી કોઈની વાહે ન રહ્યો છે
ઉમા ખોડલને પૂજનાર કોમ છે
જગતાત,જગદાતા, શુરવીર છે
પાચે પૂછાતો'તો ને આજે ય છે
મધ્ય એશિયાથી ભારત થઈને
આજ પુરી દુનિયાએ ડંકો ય છે
લાબો પહોળો ખડતલ ખંતી છે
રાજકારણે સહેજ મોરો તેય છે
પણ દિલનોય ભારે દિલ દાર છે
બોલવામા આખોને દયાવાને છે
ઉમા ખોડલની મારે ભારે મેર છે
પાટીદારની એરપોર્ટે મોટીલેન છે
લાખે નહી કરોડે રમતીય કોમછે
કરોડો ખર્ચવા તેનેલગીર વાત છે
ખોડલધામને ઉમાધામ દષ્ટાત છે
કહેતા થાકુ તેટલો તે ગુણવાન છે
મે ઓળખ્યો સુપેરે સહુ જાણે છે
~~~~~~~~~~~~~~~~~~~~~~
આ કાવ્યના કોપીરાઈટ સ્વહસ્તક છે.
મિત્રો માત્ર શેર કરી શકે છે ફેરફાર નહી
✍ #️પોપટભાઈ_પટેલ_ઘેલડા
~~~~~~~~~~~~~~~~~~~~~~~
પાટીદાર સમાજના ઉત્સવો,ઈતિહાસને
યશોગાથા જાણવા આ પેજ લાઇક કર્યુ??..ભુલશો નહી.કલીક કરી લાઇક કરો...
https://m.facebook.com/PatidarHistory