Gujarati Quote in Jokes by Upen zala

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંડકટર: બોલો બેન કેટલી ટિકિટ આપું?
મંજુ : એક આખી ને એક અડધી.
કંડકટર: અડધી કોની?
મંજુ : અમારે આ અડધા મગજના છે એટલે એમની અડધી.
કંડકટર: તો પણ બે આખી જ લેવી પડશે.
મંજુ : એવું કેમ?
કંડકટર: એ ભલે અડધા મગજના હોય પણ તમે તો દોઢ ડાહ્યા છો ને!

???

Gujarati Jokes by Upen zala : 111216976
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now