Gujarati Quote in Quotes by Shahnavaz

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" બીજા માણસને તરત જ સમજી જનાર બહુ
હોંશિયાર માણસને દોસ્ત હોય નહી. જીવનમાં
દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂખૅ, નિદોષ,
નિષ્પાપ, બેવકુફ, બેહીસાબી,ખેલદીલ થવું પડે છે.
દાવપેચ વિના નું ખડખડાટ હસવું પડે છે.અને
કુર્તા ના ખિસ્સા માં ની બંધ મુઠ્ઠીઓ બહાર
કાઢી ને હથેળીઓ ખોલવી પડે છે.દોસ્તી
ખુલ્લી હથેળીઓ ની રમત છે..."
ચંદ્રકાંત બક્ષી...

Gujarati Quotes by Shahnavaz : 111216959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now