Gujarati Quote in Blog by Bhoomi Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખોમાં છબી જો તારી મળે, અશ્રુઓની ધાર તારા નામની ઝરે,
વાતોમાં વાત જો તારી ભળે, શબ્દોમાં અસ્તિત્વ તારું બને,
.
.
.
ભૂલ માત્ર યાદ ના કરવાની નથી,

કહીં દઉં શ્વાસે શ્વાસમાં તારી યાદ હતી બસ એક બહાનું તો જડે...

#for friends..

Gujarati Blog by Bhoomi Shah : 111216847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now