Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિ દશેરા જો ને લંકા તે ખેલાના જંગ,
વગા યુદ્ધ જા નોબત નગારા ને શંખ.
લંકેશ ચડ્યો રથ ને લખે લેખે સેના જો સંગ,
સામે રામ લક્ષ્મણ ને વાનર રાજ બજરંગ.
બાણ મથે બાણ છદે કરિયે એક મેક કે તંગ,
રામ જે તિરે છણયા રાવણ જા દો કંધ.
દશાનંદ જી વિર ગતિ ન લજે તોય સંધ
બિભિસણ ચે આય એનજી નાભિ અમર કુંભ,
રામ ચડાયો બ્રહ્માસ્ત્ર ને રાવણ દેહ આયો ભોમ.
માં જાનકી જે હયે આયા ઉમંગ,
નર' નારી ઉદાયો વિજય ગુલાલ જો રંગ.
રામ લક્ષ્મણ જાનકી વાટ નેરયો ભરત જા અંશ્રુ ભિના નયન.
નર' પા અજ પણ ઉજવીયુ વિજયા દશમી

Gujarati Poem by Naranji Jadeja : 111216478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now