બન્યો છું હું રાહી તારો
અંતિમસત્ય ની શોધમાં સાથી તારો
છે શ્રી પ્રતિનિધિ તું, માટે શ્રી અંશ તારો
છું વેદ પ્રતિનિધિ હું, માટે વેદાંશ તારો
રુદ્રરાહી ની શિષ્યા બની રુદ્રપ્રિયા તું
અંશવિષ્ણુ તરીકે જન્મી બન્યો શિવાય હું
અંતિમસત્ય ની શોધ પરમલાક્ષ છે તારું
બનું તારો હમસફર અંતિમલક્ષ છે મારું
વિશ્વકલ્યાણ ખાતર રુદ્રવિષ્ણુ નો જન્મ
એ અંતિમસત્ય સહિયારું લક્ષ આપણું
માટે બનાવું તને મારી સાથી પ્રેમિકા
સ્વીકાર રિધ્ધી તું છે આર્યવર્ધન ની પ્રેમિકા