*આજે જ લખવાની શરૂઆત કરી છે મિત્રો ભુલચુક થાય તો કહેતા રહેજો...!!!*?
*ચાલ મુક આ સંસારની માયાજાળને,બહાર જો આ ઉનાળાની ઠંડી રાતને....!!!*
*ચાલ જો આ પવનના લહેરની શીતળતાને,ચાલ મુકી બધુ એક નવા વિચારને વાવી આવીએ...!!!*
*આપણે તો સુખ-દુખનુ ઘણુ પુછ્યુ,ચાલ આજે બીજાનુ સુખ-દુખ પુછવા જઇએ...!!!*
*રોજરોજ થાક્યા એક જ વાતથી,ચાલ બહાર આજે નવી વાત લઇ આવીએ...!!!*
*જો માણ આ મોગરાના ફુલોની મહેકને,કંઇક કહી રહ્યા છે મહેકતી વાત આપણને...!!!*
*હુ પણ સાંભળુ તુ પણ સાંભળ આ મહેકની વાતને,મારી જેમ મહેકતી રાખજો શબ્દો થકી તમારી દુનિયાને...!!!*
*?M_કુમાર...!!!?*