એક મહિલાએ પોતાના રોમેન્ટિક પતિનો મોબાઈલ ચૅક કર્યો: જોયું તો - એમાં સ્ત્રીના નંબર અલગ રીતે લખીને સેવ કર્યા હતાં,
જેમ કે -
*આંખો કી મસ્તી*
*દિલ કા શુકુન*
*મન કી શાંતિ*
*જન્નતે હુર*
*હુશને મલિકા*
*બાગે ફિર્દોષ*
*હ્રુદય તૃપ્તિ*
*સંગ સાથીની*
*ખ્વાબો કી રાની*
પત્નીએ કુતૂહલવશ પોતાનો નંબર લગાવ્યો તો નામ આવ્યું...
*“ જીવલેણ જીવાણું “*
?????
પતિ અત્યારે હોસ્પિટલમાં છે ધરે આવવાની તો ના જ પાડે છે
????