Gujarati Quote in Jokes by Gadhadara Jayou

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રેમીકા* - મને દલડે વાગ્યો કાંટો ,
તમે દેહ મા મારો આટો,

*પ્રેમી* - ભલે તને દલડે વાગ્યો કાંટો,
આયા મંદી લઈ ગઈ આટો,
હુ દેહ મા નય મારુ આટો
નકર બાપા લેહે ભાઠો...

આને કહેવાય નવુ...?

ઠોકો તાલી...ગઢાદરા જયુ


????????????

Gujarati Jokes by Gadhadara Jayou : 111215542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now