સમય સમય ની વાત છે ...
એમાં તારો કે મારો ક્યાં વાંક છે ...
સાથે વિતાવેલી એ ક્ષણો શું તને યાદ છે ...
સમજાવ્યા વિના સમજી શકાય એવી વાત છે ...
ખુલી આંખો થી જોવાતા સપનાઓ ની વાત છે ...
અમાવસ્ય ની આ રાત માં તારાઓ નો હવે સાથ છે ...
બસ, આજે હું અહી ને તું ક્યાંક છે ...
બસ , એટલુંજ હવે તફાવત છે ...
સમય સમય ની વાત છે ...
એમાં તારો કે મારો ક્યાં વાંક છે ...
# બ્રિજેશ