આ એકલ-દોકલ જીવન ની યાદ રહી જશે
આ કૉલેજ માં વિતાવેલ હર એક પળ ની યાદ રહી જશે..
અમે બન્યાં સૌનાં અને કોઈ નાં બન્યું અમારું
અમે સમજ્યા સૌને અને કોઈ ન સમજ્યું અમને..
આ જીંદગી ની તલાશ માં એક હમસફર ની યાદ રહી જશે...
અમે ગયાં એમનાં થવા ને એ થયાં પરાયા
અમે ગયાં એમને જાણવા ને એ થયાં અજાણ્યાં...
આ જાણ-અજાણ ની રમત માં કોઈ ખિલાડી રહી જશે....
"હેતલ ગાંધી"