વિચારી વિચારી ને તારા સુધી જ પહોંચે છે મારા વિચારો
નથી વિચારતી તો પણ તું જ વિચાર માં આવે છે,બસ તુજ યાદ આવે છે.
ખબર નહીં આજકાલ તું બહુ જ યાદ આવે છે,
વિચારું છું કાંઈક અને થાય છે કઈક બસ તું જ યાદ આવે છે.
મારા વિચારો તારા સુધી જ પહોચે છે ખબર નહીં બસ કેમ તુજ યાદ આવે છે.
મળવું છે પણ મળાતું નથી, કહેવું છે પણ કહેવાતું નથી.બસ તું જ યાદ આવે છે.
કેમ કહું હું તને કહેવા માટે મળવું પળે અને મળાતું નથી. બસ તુજ યાદ આવે છે.
મન નથી લાગતું કયાંય ખબર નહી કેમ પણ બસ તું જ યાદ આવે છે.
"બસ તું જ યાદ આવે છે......."