********* સવાલ **********
આપણે ખરેખર આઝાદ છે?
આ પણ એક સવાલ છે,
પાણીની તરસ લાગે છે,
પાણી મળશે કે કેમ,?
આ પણ એક સવાલ છે,
નોકરી ગમે ત્યાં કરી શકીયે છીયે,
ગુજરાન પુરતો પગાર મળશે?
આ પાગ એક સવાલ છે,
ખેડુતને ખેતી કરે છે,
તેનાં પરીવારને ખાવાનું મળશે?
આ પાગ એક સવાલ છે,
*****KV Zankat