જ્યાં વિકલ્પો વધે ત્યાં ખોટી choice થવાની સંભાવના પણ એટલી જ વધી જતી હોય છે
તેથી જ choice અને વિકલ્પ બંને એક બની જાય એવી કોશિશ કરવાની બાકી જિંદગી ની પરિક્ષામાં ના પસંદગી કરી શકીએ ના ઉત્તીર્ણ થઈ શકીએ ને always ને માટે multiple choice mind બની જાય ને સાચા ઉત્તર સુધી પોહચી પણ ના શકાય..!
-Hina modha.