Gujarati Quote in Blog by Nidhi Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યારે હાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે,
લગભગ બધા લોકો ને ધોની, કોહલી, રોહિત બીજા અન્ય ક્રિકેટરો હીરો લાગે છે,
જ્યારે રીયલ હીરો તો દેશ ની બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે,
ક્રિકેટરો ને મળતી ફેશિલિટીશ જોવો અને દેશ ના જવાનો ને મળતી ફેશિલીટીશ જોવો,
બધું જ સમજાય જાય છે,
કહેવું એટલું જ છે કે ક્રિકેટરો ને મળતી ફેશિલીટીશ માંથી ૧૦% પણ આ દેશ. ના જવાનો ને મળે તો સાહેબ બહુ છે,
" હું આ દેશ નો જવાન છું ,
મારી માતૃભૂમિ ની રક્ષા માટે લડું છું,
કળ- કળતી ઠંડી માં,
તપતી ગરમી માં,
વરસતા વરસાદ માં,
બર્ફીલા તોફાનો માં,
ઊંચા ઊંચા પર્વતો માં,
મારા પરિવાર થી દુર હુ,
મારી માતૃભૂમિ ની રક્ષા માટે લડું છું,
હું આ દેશ નો જવાન છું".

આ બ્લોગ વાંચી ને કોઈ ક્રિકેટપ્રેમી ને દુઃખ થાય તો હું દિલ થી માફી માંગું છું,
I am sorry from bottom of my heart.
પણ આ મારો વિચાર છે જે મે લખ્યો છે
Thank you so much.

Gujarati Blog by Nidhi Makwana : 111212663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now