"પ્રેમમાં ભાવનાઓ ઘણી રાખજો, અપેક્ષાઓ નહીં !
પ્રેમમાં સાથ ઘણો આપજો, સાથ રહેવાના વચન નહીં"
જીવનમાં ઘણા એવા વ્યક્તિ મળશે જેમની ભાવના સારી હશે તમને પ્રેમ કરવાની પણ એ વ્યક્તિ તમારીને ખોટી અપેક્ષા નહીં આપે. જીવનમાં એવી વ્યક્તિ તમારી સાથે રહશે જે માત્ર તમારો જીવનભર સાથ આપશે કંઈપણ રીતે આવા વ્યક્તિની ભાવનાની હમેશા કદર કરવી. કારણ કે જે વ્યક્તિ સાથ આપવાના વચન આપી ને સાથ છોડી દે છે. એ વ્યક્તિ કરતા સારી છે. જે વચન નથી આપતી તે ભાવનાનું માન રાખે છે.