મે ચકલી પાળી થોડા દીવસ માં ઉડી ગઈ,
ખીસકોલી પાળી એ પણ જતી રહી;
પછી મે એક ઝાડ રોપ્યુ એટલે ચકલી ને ખીસકોલી બન્ને પાછા આવી ગયા...
- *અબ્દુલ કલામ*.?
મારો અનુભવ પણ આવો જ રહ્યો...
હુ ચેવડો લાવ્યો, મીત્રો લઈને ભાગી ગયા,
ફરસાણ લાવ્યો એ પણ લઈ ગયા;
પછી હુ દારૂ લઈ આવ્યો.. મીત્રો ચેવડો અને ફરસાણ લઈ ને પાછા આવી ગયા..??
- *ભીખો બાટલી*...?