છું પરિપૂર્ણ પણ અધુરો વિના તારા
છે મધુર યાદો પણ અધૂરી વિના તારા
જીવી રહ્યો છું અંતિમ રાખી વિના તારા
માની લીધો છે સાથ વિના તારા
કોશિશ કરી છે જીવવાની વિના તારા
ઘણા પ્રયત્નો કર્યા છે વિના તારા
હાર નથી માની વિના તારા
સ્વીકાર્ય નથી પરમ સત્ય વિના તારા
વિધાતા બદલશે લેખ તેના
નહિ રાખે મને અધુરો વિના તારા
છે પરમ સત્ય મારા માટે તું
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું "રિધ્ધી"