વાટ કેજી નેરીયો તો અના મેઘા?
ખાલી ભરીએ આકાશ તે પૈયો આંટા ઠલ્લા.
મેણીકે આશ બંધાય ને ડીયે પેયો ટલ્લા.
વિચાર કોર આય તોજો સમજે નતો ભલ્લા.
અના કેતરા દિ હીજ ખણાયને પૈયો ફોકટજા ખલ્લા.
માડૂએ કે ન નેરીયે ત કી ન અબોલા ન રોન્ધા ભલ્લા.
નર ચે સુણ હેકડી ગાલ સમજ મુંજી સલા.
વરસી નો જેતરો જોર વે આળશ ન કર વલ્લા.
નારાણજી જાડેજા
નર